Close Menu
MENZOFYMENZOFY
    Facebook X (Twitter) Instagram
    MENZOFYMENZOFY
    • Home
    • Letest
    • Scheme
    • 10th Jobs
    • 12th Jobs
    Facebook X (Twitter) Instagram
    Subscribe
    Trending Topics:
    • Home
    • Letest
    • Scheme
    • 10th Jobs
    • 12th Jobs
    MENZOFYMENZOFY
    • Home
    • Letest
    • Scheme
    • 10th Jobs
    • 12th Jobs
    Home - Letest
    Letest

    અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી! વરસાદ સાથે આવશે મોટું પરિવર્તન! આ તારીખે પડશે ધોધમાર વરસાદ – Amambalal Patel Agahi

    MahitiBy MahitiSeptember 6, 2025Updated:September 6, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link Telegram LinkedIn Tumblr Email
    Amambalal Patel Agahi
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email
    Advertisements1

    Amambalal Patel Agahi: અંબાલાલ પટેલ એ ગુજરાતના પ્રસિદ્ધ અને જાણીતા હવામાન નિષ્ણાત છે, જેમની આગાહીઓ ખાસ કરીને વરસાદ, ચોમાસું, અને શિયાળાના હવામાન અંગે લોકોમાં ખૂબ લોકપ્રિય બને છે. અંબાલાલ પટેલ આગાહીઓ ઘણીવાર ખેડૂતો, સામાન્ય લોકો અને મીડિયા દ્વારા નોંધપાત્ર રીતે ધ્યાનમાં લેવામાં આવે છે. અને આગાહી હંમેશાં સાચી પડતી હોય છે અહીં અંબાલાલ પટેલની આગાહીઓ અને તેમના વિશેની મુખ્ય વિગતો ગુજરાતીમાં આપવામાં આવી છે.

    આ તારીખે પડશે ધોધમાર વરસાદ

    અંબાલાલ પટેલે જણાવ્યું કે, ગુજરાત રાજ્યમાં 05 સપ્ટેમ્બર સુધી અતિભારે વરસાદ ચાલુ રહેશે. 02 સપ્ટેમ્બર વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય બનશે, જેના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ આવવાની શક્યતા છે. અંબાલાલ પટેલ જણાવ્યું કે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી અને મધ્ય ગુજરાતમાં આણંદ, અમદાવાદ, વડોદરા, પંચમહાલ, ભારે થી અતિભારે વરસાદના એંધાણ વર્તાઈ રહ્યા છે, જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ વરસાદના કારણે રાજ્યની અનેક નદીઓમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે.

    ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ

    અંબાલાલ પટેલે જણાવ્યું કે, પાટણ, કચ્છ ,બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીના અનેક વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે, અંબાલાલ પટેલે જણાવ્યું કે જ્યારે મહીસાગર અને પંચમહાલમાં પણ ધોધમાર વરસાદના એંધાણ છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, પોરબંદર, અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. 02 સપ્ટેમ્બરથી એક બીજું વરસાદી વહન સક્રિય થતાં 05 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોનો અતિભારે વરસાદ આવશે તેમાં સમાવેશ થાય છે. આ ઉપરાંત, નર્મદા, સાબરમતી અને તાપી નદીઓની જળ સપાટી વધશે અને કેટલીક નદીઓમાં પૂર આવવાની પણ શક્યતા છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે બનાસકાંઠાની બનાસ નદીમાં પાણી આવશે અને લોકોમાં ખુશીનો માહોલ જામશે.

    હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી પાટણના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની સાથે ઊભા પાક ને ખૂબ મોટા પ્રમાણમાં નુકશાન થશે વેપારીઓના કામ ધંધા ઠપ થઈ જશે.

    Amambalal Patel Amambalal Patel Agahi Amambalal Patel Agahi 2025
    Follow on Google News Follow on Flipboard
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Copy Link
    Previous Articleગરીબ પરિવારોને ઘર બનાવવા માટે 1.20 લાખ રૂપિયા મળશે, આ રીતે કરો અરજી – Pradhan Mantri Aawas Yojana
    Next Article પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તાની તારીખ આવી ગઈ, આ તારીખે જમા થશે ખાતામાં ₹2000, જાણો સંપૂર્ણ માહિતી – PM Kishan Samman Nidhi Yojana
    Mahiti
    • Website

    Bhikhu Desai is an experienced writer with over five years of expertise in creating content focused on jobs, vacancies, and recruitment. Passionate about delivering insightful and engaging articles, Bhikhu has built a strong reputation in the field through consistent dedication and a deep understanding of the subject matter. His work reflects a commitment to providing valuable information to job seekers and employers alike.

    Related Posts

    Gujarat Police Recruitment 2026 – Salary, In-Hand Pay, Eligibility, Job Profile & Apply Online

    January 12, 2026

    RRB JE Recruitment 2025 – Salary, Eligibility, Apply Online, Career Growth (2026)

    January 12, 2026

    Bihar BPSC ACF Requirement 2026 – Monthly Pay, In-Hand Salary, Allowances, Career Growth & Job Profile

    January 12, 2026
    Leave A Reply Cancel Reply

    Recent Posts

    • TATA Motors Auto Parts Manufacturing Jobs in India – Factory Helper Salary, Shift Duty & PF Details (2026)
    • Fortis Healthcare Recruitment 2026 – Monthly Pay, In-Hand Salary, Overtime, Benefits & Career Growth
    • Apollo Hospitals Recruitment 2026 – Monthly Pay, In-Hand Salary, Overtime, Benefits & Career Growth
    • HDFC Bank Recruitment 2026 – Monthly Pay, In-Hand Salary, Overtime, Benefits & Career Growth
    • ICICI Bank Recruitment 2026 – Monthly Pay, In-Hand Salary, Overtime, Benefits & Career Growth
    August 2026
    M T W T F S S
     12
    3456789
    10111213141516
    17181920212223
    24252627282930
    31  
    « Jan    
    Tags
    Airport Cargo Assistant Jobs 2026 – 12th Pass (5) Airport Customer Service Jobs 2026 – 12th Pass (5) Airport Driver Jobs (3) Airport Ground Staff Jobs 2026 – 10th / 12th Pass (5) Airport Jobs (6) Airport Jobs for 8th / 12th Pass Freshers (6) Airport Jobs UAE 2026 – Apply Now (6) Airport Office Assistant Jobs 2026 – 10th / 12th Pass (5) Airport Security Staff Jobs 2026 – 10th / 12th Pass (5) Baggage Handler Jobs 2026 – 8th / 10th Pass (5) Customer Service Jobs at Airport UAE (6) Driver & Office Assistant Jobs at Airport (6) Driver Jobs (7) farmer benefits (3) financial planning (7) Government Jobs (3) government jobs 2025 (8) government scheme (3) government schemes (9) Ground Staff Jobs at Airport for 10th Pass (6) GSSSB application (2) GSSSB eligibility criteria (2) GSSSB notification (2) GSSSB recruitment (3) Gujarat employment (3) Gujarat government jobs (3) Gujarat government scheme (3) Indian government schemes (3) investment options (5) job application tips (2) job opportunities (3) Job Opportunities 2025 (3) long-term savings (3) municipal jobs (2) Overseas Jobs (4) public sector jobs (3) public service recruitment (2) railway recruitment board (3) Ramp Agent Jobs 2026 – 8th / 10th Pass (4) rural development (7) Security Staff Jobs UAE – Quick Hiring (6) skill development (3) Tata Motors Jobs 2026 – Salary ₹18k–45k (4) Tata Motors Vacancy 2026 – Apply Online (4) women empowerment (4)

    Archives

    • January 2026
    • December 2025
    • October 2025
    • September 2025

    Categories

    • 10th Jobs
    • 12th Jobs
    • 8th Jobs
    • Airline Jobs
    • Anganwadi
    • Bank Jobs
    • Bihar
    • Gujarat
    • Haryana
    • Home Guard Jobs
    • Hospitals Jobs
    • ITI DIploma
    • Jammu & Kashmir
    • Job
    • Letest
    • Madhya Pradesh
    • Metro Jobs
    • Odisha
    • Panchayati
    • Police Jobs
    • Post Office
    • Private Jobs
    • Railway Jobs
    • RCF Railway Coach Factory
    • Scheme
    • SSC Jobs
    • Uncategorized
    • Uttar Pradesh
    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 ThemeSphere. Designed by ThemeSphere.

    Type above and press Enter to search. Press Esc to cancel.