સુકન્યા સમૃદ્ધિ યોજના: માત્ર ₹250થી શરૂ કરો અને દીકરી માટે ટેક્સ-ફ્રી લાખોની બચત કરો!-Sukanya Samriddhi Yojana
સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) – ₹250 કે ₹500 ડિપોઝિટથી લાંબા ગાળે મોટી રકમ કેવી રીતે મળે? સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) એ ભારત સરકારની એક અદ્ભુત યોજના છે, જે ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ અભિયાન હેઠળ શરૂ કરવામાં આવી છે. આ યોજના દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે છે, જેમાં ઓછી રકમના રોકાણથી પણ લાંબા ગાળે (21 વર્ષ) … Read more