LIC જીવન ઉમંગ: નાનું રોકાણ કરો, જીવનભર નિયમિત આવક અને મેચ્યોરિટી પર લાખો મેળવો!
LIC જીવન ઉમંગ પોલિસી 2025: LICની જીવન ઉમંગ (પ્લાન નં. ૯૪૫, UIN: ૫૧૨N312V02) એક વોલ લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસી છે, જે તમારા પરિવારને આખા જીવન દરમિયાન આર્થિક સુરક્ષા અને નિયમિત આવક આપે છે. આ પોલિસીમાં નાના રોકાણથી મોટા ફાયદા મળે છે, કારણ કે તે પાર્ટિસિપેટિંગ પ્લાન છે અને તેમાં બોનસ પણ મળે છે. તમે માત્ર મર્યાદિત … Read more