ધોરણ 10-12ના ટોપર્સ માટે ગુજરાત સરકારની બમ્પર ઓફર: ₹51,000નું ઇનામ!
ગુજરાત બોર્ડ પ્રાઇઝ સ્કીમ 2025: ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ (Social Justice and Empowerment Department – SJE) દ્વારા ધોરણ 10 (SSC) અને ધોરણ 12 (HSC)ના વિદ્યાર્થીઓ માટે પ્રાઇઝ સ્કીમ (Prize Scheme) ચલાવવામાં આવે છે. આ સ્કીમ ખાસ કરીને અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), વિકાસ … Read more