સરકારી નોકરીનું સપનું સાકાર કરો! કોચિંગ સહાય યોજના 2025-26ની પૂરી માહિતી!
કોચિંગ સહાય યોજના 2025-26: સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ગુજરાત સરકારની નવી પહેલ કોચિંગ સહાય યોજના 2025: ગુજરાત સરકારે શૈક્ષણિક વર્ષ 2025-26 માટે બિન-અનામત વર્ગના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે આર્થિક સહાય પૂરી પાડવા માટે કોચિંગ સહાય યોજના શરૂ કરી છે. આ યોજના ખાસ કરીને યુવાનોને UPSC, GPSC, JEE, NEET, GUJCET, રેલ્વે, બેંકિંગ, અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ … Read more