ડિજિટલ ઈન્ડિયાને બૂસ્ટ: યુપીઆઈ પર નહીં લાગે એક પૈસો!
UPI ટ્રાન્ઝેક્શન ફ્રી જ રહેશે: આરબીઆઈ ગવર્નરની સ્પષ્ટતા ભારતમાં ડિજિટલ પેમેન્ટની દુનિયામાં યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. છેલ્લા કેટલાક સમયથી યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લાગુ થશે તેવી અફવાઓ ફેલાઈ રહી હતી, જેના કારણે કરોડો યુઝર્સમાં ચિંતા વ્યાપી હતી. પરંતુ હવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે સ્પષ્ટ કર્યું છે … Read more