ગુજરાત સરકારની ખાસ ભેટ: કુંવરબાઈ નું મામેરું યોજના 2025 વિશે આજે જાણો?
કુંવરબાઈ નું મામેરું યોજના (Kunwar Bai Nu Mameru Yojana) કુંવરબાઈ નું મામેરું યોજના એ ગુજરાત સરકારની એક મહત્વપૂર્ણ સામાજિક કલ્યાણ યોજના છે, જે સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગની દીકરીઓના લગ્ન માટે નાણાકીય સહાય પૂરી પાડે છે. આ યોજના અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC) તેમજ આર્થિક રીતે … Read more