Join WhatsApp Group WhatsApp Group
WhatsApp ગ્રુપ જોડાવો

Aadhaar Card Update 2025: લગ્ન પછી આધાર કાર્ડમાં નામ કેવી રીતે બદલવું ?

Aadhaar Card Update 2025 : લગ્ન પછી આધાર કાર્ડમાં નામ કેવી રીતે બદલવું? ભારત દેશના નાગરિક તમામ લોકો માટે આધારકાર્ડ એ મહત્વ નું દસ્તાવેજ છે. બાળકો,યુવાનો, યુવતીઓ, વૃદ્ધો માટે તમામ લોકોને દરેક જગ્યાએ આ આધારકાર્ડ ની જરૂરૂ પડતી હોય છે. તેમજ લગ્ન બાદ યુવતીઓ ના આધાર કાર્ડ માં પતિનું નામ અને રહેઠાણ ની વિગતો બદલાવ માટે તેઓ ઘણા હેરાન થતાં હોય છે તેથી આજે હું તમને તેના વિષે ની સમાજ અને સંપૂર્ણ પ્રક્રિયાની માહિતી આપીશ.

લગ્ન પછી મહિલાઓ અથવા કોઈપણ વ્યક્તિ પોતાનું નામ બદલવા માટે આધાર કાર્ડ અપડેટ કરી શકે છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઑફ ઈન્ડિયા (UIDAI) દ્વારા આ પ્રક્રિયા ઓનલાઇન અને ઑફલાઇન બંને રીતે શક્ય છે.

લગ્ન પછી આધાર કાર્ડમાં નામ કેવી રીતે બદલવું?

Aadhaar Card Update સ્ટેપ-બાય-સ્ટેપ ગાઈડ:

  • UIDAIની અધિકૃત વેબસાઈટ પર જાઓ.
  • “Update Aadhaar” વિભાગમાં “Update Demographics Data” વિકલ્પ પસંદ કરો.
  • તમારું આધાર નંબર દાખલ કરો અને OTP વડે લૉગિન કરો.
  • નામ સુધારવા માટે “Name” વિકલ્પ પસંદ કરો.
  • આવશ્યક દસ્તાવેજ અપલોડ કરો (મર્યાદિત દસ્તાવેજો મંજૂર છે, નીચે યાદી છે).
  • ફી ભરવી (₹50 ચાર્જ) અને અરજી સબમિટ કરો.
  • SRN (Service Request Number) મેળવી લો અને તેનું સ્ટેટસ ચકાસતા રહો.

ઑફલાઇન Aadhaar Card Update 2025 સેન્ટર મારફતે નામ સુધારો

જો તમારે ઑફલાઇન નામ બદલવું હોય, તો નજીકના Aadhaar Enrollment/Update Center પર જવું પડશે.

અવશ્યક પગલાં: Aadhaar Card Update

  • આધાર અપડેટ ફોર્મ ભરવું (કેન્દ્રથી મળશે).
  • મહત્વપૂર્ણ દસ્તાવેજ સાથે જવું (જાહેરત કે મેરેજ સર્ટિફિકેટ).
  • બાયોમેટ્રિક વેરિફિકેશન અને ફી (₹50) ભરવી.
  • સંપૂર્ણ અરજી સબમિટ કર્યા પછી Acknowledgment Slip લો.
  • 10-15 દિવસમાં અપડેટ થતું હોય છે (Status UIDAI વેબસાઈટ પર ચકાસી શકાય).

લગ્ન પછી આધાર કાર્ડમાં સુધારા માટે જરૂરી દસ્તાવેજો ( Aadhaar Card Update 2025 )

લગ્ન પછી નામ બદલવા માટે માન્ય દસ્તાવેજ:

  • લગ્નપ્રમાણપત્ર (Marriage Certificate)
  • પતિ અથવા પત્નીનું પાસપોર્ટ (જો બંનેના નામ છે)
  • ગેઝેટ જાહેરનામું (Gazette Notification)
  • નોટરી એફિડેવિટ (Affidavit)

4. આધાર કાર્ડ અપડેટ કેટલો સમય લાગે? ( Aadhaar Card Update 2025 )

  • સામાન્ય રીતે 10-15 દિવસ લાગે છે.
  • તમે UIDAI પોર્ટલ પર સ્ટેટસ ચેક કરી શકો.
5. સ્ટેટસ કેવી રીતે ચકાસવું?
  • UIDAI પોર્ટલ પર જાઓ
  • Check Aadhaar Update Status” વિકલ્પ પસંદ કરો
  • SRN (Service Request Number) દાખલ કરો
  • તમારું અપડેટ સ્ટેટસ જોઈ શકશો
ઉપસંહાર

લગ્ન પછી આધાર કાર્ડમાં નામ બદલવું ખૂબ સરળ છે. તમે ઓનલાઈન અથવા ઑફલાઇન કોઈપણ રીત અપનાવી શકો. જો દસ્તાવેજો યોગ્ય હોય, તો 10-15 દિવસમાં તમારું નવી નામવાળો આધાર કાર્ડ મળી જશે!

Also Read:- AadhaarCard-PANCard લિંકિંગ: ફરજિયાત નિયમ જાણો, ઓનલાઈન પ્રક્રિયા માત્ર 5 મિનિટમાં!