રેવન્યુ તલાટી 2025 પ્રશ્નપત્ર PDF: જવાબ કી સાથે તમારા ગુણ ગણો, હમણાં ડાઉનલોડ કરો!
GSSSB રેવન્યુ તલાટી પ્રશ્નપત્ર અને જવાબ કી 2025 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) એ 14 સપ્ટેમ્બર, 2025 ના રોજ રેવન્યુ તલાટી (ક્લાસ-III) ની પ્રારંભિક પરીક્ષા યોજી હતી, જેમાં 2389 જગ્યાઓ માટે લાખો ઉમેદવારોએ ભાગ લીધો હતો. આ પરીક્ષા બપોરે 2:00 થી 5:00 વાગ્યા સુધી ચાલી હતી અને તેમાં 200 બહુવિધ પ્રશ્નો (MCQs) હતા. આજે, … Read more