દૂધ-પશુપાલકો માટે ખુશખબર: સરકાર આપશે તબેલા બનાવવા ભારી સહાય – અરજી કરવાની છેલ્લી તારીખ ચૂકી ના જશો!
તબેલા લોન યોજના ગુજરાત: ખેડૂતો માટે મોટી ખુશખબર! ગુજરાત સરકાર દ્વારા પશુપાલન અને ખેડૂત વ્યવસાયને પ્રોત્સાહન આપવા માટે તબેલા લોન યોજના ગુજરાત(Tabela Loan Yojana) ચલાવવામાં આવી રહી છે. આ યોજના હેઠળ પશુપાલકો અને ખેડૂતોને તબેલા (પશુશાળા) બનાવવા માટે રૂ. 4 લાખ સુધીની લોન મળશે. આ લોન નીચા વ્યાજદરે આપવામાં આવે છે અને તેનો મુખ્ય ઉદ્દેશ … Read more